જો $\alpha$ અને $\beta$ એ $x^2+2x-3=0$ ના બીજ હોય અને $\gamma$ અને $\delta$ એ $y^2-y-6=0$ ના બીજ હોય,તો જે વર્તુળનો વ્યાસ $(\alpha, \gamma)$ અને $(\beta, \delta)$ અંત્યબિંદુઓ હોય તેનું સમીકરણ શોધો.

  • A
    $x^2+y^2+2x-y-9=0$
  • B
    $x^2+y^2+2x-y-7=0$
  • C
    $x^2+y^2-2x+y-9=0$
  • D
    $x^2+y^2-2x+y-7=0$

Explore More

Similar Questions

$(4,3)$ કેન્દ્ર ધરાવતું અને $x^{2}+y^{2}=1$ વર્તુળને બહારથી સ્પર્શતું વર્તુળનું સમીકરણ શોધો.

$5$ ત્રિજ્યા ધરાવતા અને ત્રીજા ચરણમાં યામ અક્ષોને સ્પર્શતા વર્તુળનું સમીકરણ શોધો.

$x = -1 + 2\cos \theta$ અને $y = 3 + 2\sin \theta$ દ્વારા આપવામાં આવેલા વર્તુળનું કેન્દ્ર કયું છે?

વર્તુળ $2x^2 + 2y^2 - x = 0$ નું કેન્દ્ર અને ત્રિજ્યા શોધો.

વર્તુળ $x^2+y^2-3x-4y+2=0$ એ $x$-અક્ષને જે બિંદુઓમાં છેદે છે તે બિંદુઓ કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo