જો $(1, a)$ અને $(b, 2)$ એ વર્તુળ $x^2+y^2=25$ ના સાપેક્ષમાં સંયુગ્મી બિંદુઓ હોય,તો $4a+2b$ ની કિંમત શોધો.

  • A
    $25$
  • B
    $50$
  • C
    $100$
  • D
    $150$

Explore More

Similar Questions

જો $\alpha, \beta, \gamma$ એ $x^3+4x+1=0$ ના બીજ હોય,તો જેનાં બીજ $\frac{\alpha^2}{\beta+\gamma}, \frac{\beta^2}{\gamma+\alpha}, \frac{\gamma^2}{\alpha+\beta}$ હોય તેવું સમીકરણ કયું છે?

વાયુના ચોક્કસ દળનું $STP$ એ કદ $2 \ L$ છે. દબાણ અચળ રાખીને તેનું કદ બમણું કરવા માટે વાયુને કેટલા તાપમાને ગરમ કરવો જોઈએ?

અંતરાલ $[0, 2\pi ]$ માં $(5 + 4\cos \theta )(2\cos \theta + 1) = 0$ નો ઉકેલ ગણ શું છે?

પ્રકાશનું એક કિરણ સમબાજુ પ્રિઝમ $(\mu = 1.5)$ માંથી એવી રીતે પસાર થાય છે કે આપાતકોણ એ નિર્ગમનકોણ જેટલો છે અને તે પ્રિઝમના ખૂણાના $3/4$ ગણો છે. વિચલનકોણ ....$^o$ છે.

$(1,4)$ બિંદુમાંથી $y^2=4x$ પરવલય પર દોરેલા સ્પર્શકો વચ્ચેનો ખૂણો કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo