જો $C$ એ $x$-અક્ષમાં $A(2, 4)$ નું પ્રતિબિંબ હોય અને $B$ એ $y$-અક્ષમાં $C$ નું પ્રતિબિંબ હોય, તો $|AB|$ શું થાય?

  • A
    $20$
  • B
    $2 \sqrt{5}$
  • C
    $4 \sqrt{5}$
  • D
    $4$

Explore More

Similar Questions

જો બિંદુઓ $(a \cos \theta, a \sin \theta)$ અને $(a \cos \phi, a \sin \phi)$ વચ્ચેનું અંતર $2a$ હોય,તો $\theta$ ની કિંમત શું થાય?

બિંદુઓ $A(-6, 8)$ અને $B(8, -6)$ ને જોડતા રેખાખંડ પર ત્રણ બિંદુઓ $P, Q$ અને $R$ એવી રીતે આવેલા છે કે જેથી $AP = PQ = QR = RB$ થાય. તો $R$ ના યામ શોધો.

બિંદુઓ $(a + b, a - b)$ અને $(a - b, a + b)$ ને જોડતી રેખાનું $a:b$ ગુણોત્તરમાં બહારથી વિભાજન કરતું બિંદુ કયું છે?

બિંદુ $(6, 8)$ નું $x$-અક્ષથી અંતર કેટલું થાય?

બિંદુઓ $(3, -2)$ અને $(-3, -4)$ ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓ કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo