બિંદુઓ $A(-6, 8)$ અને $B(8, -6)$ ને જોડતા રેખાખંડ પર ત્રણ બિંદુઓ $P, Q$ અને $R$ એવી રીતે આવેલા છે કે જેથી $AP = PQ = QR = RB$ થાય. તો $R$ ના યામ શોધો.

  • A
    $(-5/2, 9/2)$
  • B
    $(5/2, 9/2)$
  • C
    $(5/2, -9/2)$
  • D
    $(9/2, -5/2)$

Explore More

Similar Questions

જો $C$ એ $A(-3, 4)$ અને $B(2, 1)$ ને જોડતા રેખાખંડ પરનું એવું બિંદુ હોય કે જેથી $AC = 2BC$ થાય, તો $C$ ના યામ શોધો.

જો રેખા $2x - 3y + 4 = 0$ એ બિંદુઓ $A(-2, 3)$ અને $B(3, -2)$ ને જોડતા રેખાખંડનું $m:n$ ગુણોત્તરમાં વિભાજન કરતી હોય,તો $AB$ નું $-4m:3n$ ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ કયું છે?

$y$-અક્ષ બિંદુઓ $(-3, -4)$ અને $(1, -2)$ ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે?

$x$-અક્ષ પરનું એવું બિંદુ શોધો જે બિંદુઓ $(7, 6)$ અને $(3, 4)$ થી સમાન અંતરે હોય.

$2x + 3y + 7 = 0$ રેખા,$(3, 4)$ અને $(7, 8)$ બિંદુઓને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo