જો $X \sim B(n, p)$ હોય, તો $\frac{P(X = k)}{P(X = k - 1)}$ નું મૂલ્ય છે

  • A
    $(\frac{n - k + 1}{k}) \frac{p}{q}$
  • B
    $(\frac{n - k}{k}) \frac{p}{q}$
  • C
    $(\frac{n - k + 1}{k - 1}) \frac{p}{q}$
  • D
    $(\frac{n - k}{k - 1}) \frac{p}{q}$

Explore More

Similar Questions

જો $X \sim B(7, p)$ એ દ્વિપદી ચલ હોય અને $P(X=3)=P(X=5)$ હોય, તો $p=$

એક યાદચ્છિક ચલ $X \sim B(n, p)$ છે. જો $X$ ના મધ્યક અને વિચરણની કિંમતો અનુક્રમે $18$ અને $12$ હોય,તો $X$ ની શક્ય કિંમતોની કુલ સંખ્યા કેટલી થાય?

એક નિષ્પક્ષ સિક્કાને નિશ્ચિત સંખ્યામાં ઉછાળવામાં આવે છે. જો $7$ છાપ મળવાની સંભાવના એ $9$ છાપ મળવાની સંભાવના જેટલી હોય,તો $2$ છાપ મળવાની સંભાવના કેટલી છે?

ધારો કે એક યાદચ્છિક ચલ $X$ એ $8$ મધ્યક અને $4$ વિચરણ ધરાવતું દ્વિપદી વિતરણ છે. જો $P(X \leq 2) = \frac{K}{2^{16}}$ હોય,તો $K$ ની કિંમત શોધો.

જો દ્વિપદી વિતરણના મધ્યક અને વિચરણનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે $24$ અને $128$ હોય,તો એક અથવા બે સફળતાની સંભાવના કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo