જો $x = a \sin \left( \omega t + \frac{\pi}{6} \right)$ અને $x' = a \cos \omega t$ હોય,તો બે તરંગો વચ્ચેનો કળા તફાવત (phase difference) કેટલો છે?

  • A
    $ \pi/3 $
  • B
    $ \pi/6 $
  • C
    $ \pi/2 $
  • D
    $ \pi $

Explore More

Similar Questions

એક કણ $x = -A$ અને $x = +A$ વચ્ચે સરળ આવર્ત ગતિ કરે છે. જો કણને $x = 0$ થી $x = \frac{A}{2}$ સુધી જવા માટે લાગતો સમય $2 \text{ s}$ હોય, તો કણને $x = \frac{A}{2}$ થી $x = A$ સુધી જવા માટે લાગતો સમય કેટલો હશે ($\text{ s}$ માં)?

ફેઝ (કળા) એટલે શું તે સમજાવો અને સરળ આવર્ત ગતિની વિવિધ કળાઓ દર્શાવતો એક આલેખ દોરો.

Difficult
View Solution

સમય $t$ પર કળા (phase) અને પ્રારંભિક કળાની વ્યાખ્યા આપો.

એક કણના $S.H.M.$ નો આવર્તકાળ $16 \ s$ છે. $t = 2 \ s$ અને $t = 4 \ s$ સમયે કણના સ્થાનો વચ્ચેનો કળા તફાવત કેટલો હશે?

એક કણ $x(t) = A \sin (\omega t + \phi)$ સ્થાનાંતર વિધેય દ્વારા દર્શાવેલ સરળ આવર્ત ગતિ કરે છે. જો $t = 0 \, s$ સમયે કણનું સ્થાન અને વેગ અનુક્રમે $2 \, cm$ અને $2 \omega \, cm \, s^{-1}$ હોય,તો તેનો કંપવિસ્તાર $x \sqrt{2} \, cm$ છે,જ્યાં $x$ નું મૂલ્ય ..... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo