જો $< E >$ અને $< U >$ એ સરળ આવર્ત ગતિ કરતા પદાર્થની એક આવર્તકાળ દરમિયાન સરેરાશ ગતિઊર્જા અને સરેરાશ સ્થિતિઊર્જા દર્શાવતા હોય,તો સાચો સંબંધ કયો છે?

  • A
    $< E >=< U >$
  • B
    $< E >=2 < U >$
  • C
    $< E >=-2 < U >$
  • D
    $< E >=- < U >$

Explore More

Similar Questions

જો કોઈ કણ $T$ આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ કરતો હોય,તો તેની કુલ યાંત્રિક ઉર્જાનો આવર્તકાળ ........... છે.

સરળ આવર્તગતિમાં કયા સ્થાને ગતિઊર્જા અને સ્થિતિઊર્જા સમાન થાય છે?

એક કણ તેના સંતુલન સ્થાનથી $T$ આવર્તકાળ સાથે દોલન શરૂ કરે છે. સમય $t = \frac{T}{6}$ પર કણની ગતિઊર્જા અને સ્થિતિઊર્જાનો ગુણોત્તર શોધો.

એક ઉર્ધ્વ માસ-સ્પ્રિંગ તંત્ર $2\, s$ ના આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. આ તંત્રની કઈ રાશિ $1\, s$ ના આવર્તકાળ સાથે સરળ આવર્ત ફેરફાર દર્શાવે છે?

એક કણ $4\, cm$ ના કંપનવિસ્તાર સાથે સરળ આવર્ત ગતિ કરે છે. સંતુલન સ્થાનથી કેટલા સ્થાનાંતરે તેની ઉર્જા અડધી સ્થિતિ ઉર્જા અને અડધી ગતિ ઉર્જા હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo