જો $f : R \to R$ એ એક સતત વિધેય હોય કે જેથી $f(x) = \int\limits_1^x {tf(t)dt}$ થાય,તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $\int\limits_{ - \pi }^x {f(x)dx = 2\pi }$
  • B
    $\int\limits_{ - \pi }^x {f(x)dx = \pi }$
  • C
    $\int\limits_{ - 3}^3 {f(x)dx = 0}$
  • D
    $\int\limits_{ - 3}^3 {f(x)dx = 12}$

Explore More

Similar Questions

ધારો કે $f$ એ ધન વાસ્તવિક અક્ષ પર વ્યાખ્યાયિત વાસ્તવિક મૂલ્ય ધરાવતું સતત વિધેય છે,જેથી $g(x) = \int_0^x t f(t) dt$ થાય. જો $g(x^3) = x^6 + x^7$ હોય,તો $\sum_{r=1}^{15} f(r^3)$ નું મૂલ્ય શોધો:

જો $\int_{1}^{2} \frac{dx}{(x^2 - 2x + 4)^{3/2}} = \frac{k}{k+5}$ હોય,તો $k$ ની કિંમત શોધો.

જો $\int_{0}^{1}(5x^{2}-3x+k)dx=0$ હોય,તો $k=$

$\int_3^8 \frac{2 - 3x}{x\sqrt{1 + x}} \, dx$ ની કિંમત શોધો.

અતિવલય $\frac{x^2}{a^2}-\frac{y^2}{b^2}=1$ માટે $a \leq x \leq 2a$ અંતરાલમાં તમામ શિરોલંબ જીવાઓની સરેરાશ લંબાઈ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo