જો માહિતીના દરેક અવલોકનમાં $5$ નો વધારો કરવામાં આવે,તો તેમનો મધ્યક

  • A
    $5$ જેટલો વધશે
  • B
    $5$ જેટલો ઘટશે
  • C
    મૂળ મધ્યક કરતા $5$ ગણો થશે
  • D
    સમાન રહેશે

Explore More

Similar Questions

માહિતી $25, 18, 20, 22, 16, 6, 17, 15, 12, 30, 32, 10, 19, 8, 11, 20$ નો વિસ્તાર (Range) શોધો.

ગણિતમાં $60$ વિદ્યાર્થીઓના ગુણ ($100$ માંથી) નીચે મુજબ છે:
$16, 13, 5, 80, 86, 7, 51, 48, 24, 56, 70, 19, 61, 17, 16, 36, 34, 42, 34, 35, 72, 55, 75, 31, 52, 28, 72, 97, 74, 45, 62, 68, 86, 35, 85, 36, 81, 75, 55, 26, 95, 31, 7, 78, 92, 62, 52, 56, 15, 63, 25, 36, 54, 44, 47, 27, 72, 17, 4, 30$
$10$ ની વર્ગ લંબાઈ ધરાવતું એક વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો,જેમાં એક વર્ગ $10-20$ ($20$ નો સમાવેશ થતો નથી) હોય.

$50$ સંખ્યાઓ છે. દરેક સંખ્યાને $53$ માંથી બાદ કરવામાં આવે છે અને આમ મળતી સંખ્યાઓનો મધ્યક $-3.5$ મળે છે. આપેલી સંખ્યાઓનો મધ્યક શોધો: ($.5$ માં)

જો $20$ અવલોકનોનો મધ્યક $27.2$ હોય,તો $\Sigma f_{i} x_{i}$ ............ થાય.

જો $\bar{x}_{1}, \bar{x}_{2}, \bar{x}_{3}, \ldots, \bar{x}_{n}$ એ $n_{1}, n_{2}, \ldots, n_{n}$ અવલોકનો ધરાવતા $n$ સમૂહોના મધ્યક હોય,તો બધા સમૂહોનો સંયુક્ત મધ્યક $\bar{x}$ નીચેનામાંથી કયા સૂત્ર દ્વારા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo