જો $\triangle ABC$ માં, $r_1=2, r_2=3$ અને $r_3=6$ હોય, તો $a$ ની કિંમત શોધો.

  • A
    $4$
  • B
    $1$
  • C
    $2$
  • D
    $3$

Explore More

Similar Questions

$\triangle ABC$ માં,$2ac \sin \frac{1}{2}(A-B+C)$ ની કિંમત કેટલી થાય?

એક $\triangle ABC$ માં,જો $(a+b+c)(b+c-a) = \lambda bc$ હોય,તો નીચેનામાંથી શું સાચું છે?

ધારો કે $ABC$ એક ત્રિકોણ છે જેમાં $\angle C=90^{\circ}$ છે. $CD$ ને $AB$ પર લંબ દોરો. બાજુઓ $AC$ અને $BC$ પર અનુક્રમે બિંદુઓ $M$ અને $N$ એવી રીતે પસંદ કરો કે જેથી $DM$ એ $BC$ ને સમાંતર હોય અને $DN$ એ $AC$ ને સમાંતર હોય. જો $DM=5$ અને $DN=4$ હોય,તો $AC$ અને $BC$ અનુક્રમે કેટલા થાય?

જો ત્રિકોણ $ABC$ માં,$b = \sqrt{3}$,$c = 1$ અને $B - C = 90^{\circ}$ હોય,તો $\angle A$ .....$^{\circ}$ છે.

જો $A$ એ ત્રિકોણનું ક્ષેત્રફળ હોય અને $2s$ એ તેની $3$ બાજુઓનો સરવાળો હોય,તો :

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo