જો એક ચોરસનું ક્ષેત્રફળ $6.4 \, m$ લાંબા અને $2.5 \, m$ પહોળા લંબચોરસના ક્ષેત્રફળ જેટલું હોય,તો ચોરસની દરેક બાજુનું માપ ($m$ માં) કેટલું થાય?

  • A
    $8$
  • B
    $5.4$
  • C
    $3.8$
  • D
    $4$

Explore More

Similar Questions

એક સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ $150 \, cm^2$ છે. તેના એક વિકર્ણની લંબાઈ $10 \, cm$ છે. બીજા વિકર્ણની લંબાઈ ....... $cm$ છે.

એક કાટકોણ ત્રિકોણની પરિમિતિ $90\, cm$ છે અને તેનો કર્ણ $39\, cm$ છે. તેની બાકીની બે બાજુઓ શોધો.

એક સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણની પરિમિતિ $2p \, cm$ છે. તેનું ક્ષેત્રફળ કેટલું થાય?

Difficult
View Solution

લંબચોરસ હોલના ભોંયતળિયે ટાઇલ્સ લગાવવાનો ખર્ચ કેટલો થાય?
વિધાનો:
$I.$ લંબચોરસની લંબાઈ $6 \ m$ છે.
$II.$ લંબચોરસની પહોળાઈ તેની લંબાઈના $2/3$ ભાગની છે.
$III.$ $1 \ m^2$ વિસ્તારમાં ટાઇલ્સ લગાવવાનો ખર્ચ ₹ $4500$ છે.

એક ગાયને લંબચોરસ ખેતરના ખૂણે દોરડા વડે બાંધવામાં આવી છે. જો દોરડાની લંબાઈ $14\, m$ હોય,તો ગાય ખેતરના જેટલા ભાગમાં ચરી શકે તે ક્ષેત્રફળ.......$m^2$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo