જો એક સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ $16 \sqrt{3} \, cm^{2}$ હોય,તો ત્રિકોણની પરિમિતિ ($cm$ માં) કેટલી થાય?

  • A
    $48$
  • B
    $12$
  • C
    $24$
  • D
    $36$

Explore More

Similar Questions

એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ $475 \, cm^2$ છે અને તેની ઊંચાઈ $19 \, cm$ છે. જો એક સમાંતર બાજુ બીજી બાજુ કરતાં $4 \, cm$ વધારે હોય,તો તેની બંને સમાંતર બાજુઓની લંબાઈ શોધો.

ચતુષ્કોણ $ABCD$ માં, $\angle A = 90^{\circ}$, $AB = 15 \text{ cm}$, $BC = 25 \text{ cm}$, $CD = 12 \text{ cm}$ અને $DA = 8 \text{ cm}$ છે. તો ચતુષ્કોણ $ABCD$ નું ક્ષેત્રફળ શોધો.

Difficult
View Solution

એક સમદ્વિબાજુ ત્રિકોણની પરિમિતિ $32 \, cm$ છે. તેની સમાન બાજુ અને પાયાનો ગુણોત્તર $3:2$ છે. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.

Difficult
View Solution

સાચું કે ખોટું જણાવો અને તમારા જવાબનું સમર્થન કરો.
એક ત્રિકોણમાં બાજુઓ $11 \, cm$,$12 \, cm$ અને $13 \, cm$ છે. $12 \, cm$ લંબાઈ ધરાવતી બાજુને અનુરૂપ વેધની લંબાઈ $10.25 \, cm$ છે.

એક ત્રિકોણાકાર ખેતરનું ક્ષેત્રફળ શોધો,જેની બે બાજુઓ $510\,m$ અને $520\,m$ છે અને પરિમિતિ $1560\,m$ છે. વળી,$21$ રૂપિયા પ્રતિ $m^2$ ના દરે ખેતરનો ખર્ચ શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo