જો બિંદુઓ $(2, -3)$ અને $(5, b)$ વચ્ચેનું અંતર $5$ હોય,તો $b = \ldots \ldots \ldots .$

  • A
    $2$
  • B
    $1$
  • C
    $7$
  • D
    $5$

Explore More

Similar Questions

$A(6,1), B(8,2)$ અને $C(9,4)$ એ સમાંતરબાજુ ચતુષ્કોણ $ABCD$ ના ત્રણ શિરોબિંદુઓ છે. જો $E$ એ $DC$ નું મધ્યબિંદુ હોય,તો $\triangle ADE$ નું ક્ષેત્રફળ શોધો (ચોરસ એકમમાં).

Difficult
View Solution

જો બિંદુઓ $A(1, 2)$,$O(0, 0)$ અને $C(a, b)$ સમરેખ હોય,તો:

જો $A(1, 3)$ અને $B(a, 0)$ વચ્ચેનું અંતર $3$ એકમ હોય,તો $a = \ldots$

સાબિત કરો કે,દરેક $a \in R$ માટે,$A(5, a)$,$B(2, 5)$ અને $C(2, 3)$ શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણનું ક્ષેત્રફળ $3$ ચોરસ એકમ છે.

$Y-$ અક્ષ,$A(-3, -4)$ અને $B(1, -2)$ ને જોડતા રેખાખંડનું $A$ થી કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે............

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo