જો સમીકરણ $x^4+ax^3+bx^2+cx+d=0$ ના ત્રણ સમાન બીજ હોય,તો તે બીજ શું છે?

  • A
    $\frac{6c-ab}{8b-3a^2}$
  • B
    $\frac{ab-6c}{8b+3a^2}$
  • C
    $\frac{6c-ab}{3a^2-4b}$
  • D
    $\frac{6c-ab}{3a^2-8b}$

Explore More

Similar Questions

સમીકરણ $x^3-6x^2+6x-5=0$ ના દરેક બીજમાં $h$ નો વધારો કરવામાં આવે છે. જો નવા રૂપાંતરિત સમીકરણમાં $x^2$ વાળું પદ ન હોય,તો $h$ ની કિંમત કેટલી થાય?

દ્વિઘાત સમીકરણ $ax^2 + bx + c = 0$ ના બીજ ક્યારે કાલ્પનિક હોય છે?

જો એક દ્વિઘાત સમીકરણના બીજનો $AM$ અને $GM$ અનુક્રમે $5$ અને $4$ હોય,તો તે દ્વિઘાત સમીકરણ કયું છે?

જો દ્વિઘાત સમીકરણ $x^2 - 4x - \log_3 a = 0$ ના બીજ વાસ્તવિક હોય,તો $a$ નું લઘુત્તમ મૂલ્ય કેટલું થાય?

એક સંખ્યા બીજી સંખ્યાનો વ્યસ્ત છે. જો બે સંખ્યાઓનો સમાંતર મધ્યક $\frac{13}{12}$ હોય,તો તે સંખ્યાઓ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo