જો પરવલયનું નાભિ $(0,-3)$ હોય અને તેની નિયામિકા $y=3$ હોય,તો તેનું સમીકરણ શું થાય?

  • A
    $x^2=12 y$
  • B
    $y^2=-12 x$
  • C
    $y^2=12 x$
  • D
    $x^2=-12 y$

Explore More

Similar Questions

જો $0 \leq x \leq 5$,તો બિંદુ $(0, c)$ થી પરવલય $y = x^2$ નું ન્યૂનતમ અંતર કેટલું થાય?

Difficult
View Solution

જો $S(a, b)$ એક નિશ્ચિત બિંદુ હોય અને $P(\alpha, \beta)$ એવું ચલ બિંદુ હોય કે જેથી $4[(x-a)^2+(y-b)^2]=(\alpha x+\beta y+7)^2$ એ પરવલય દર્શાવે,તો $P(\alpha, \beta)$ નો બિંદુપથ શું થાય?

$x+2y=1$ નિયામિકા (directrix) અને $(1,0)$ નાભિ (focus) હોય તેવા પરવલયનું સમીકરણ શોધો.

પરવલય $y^2 = 32x$ અને $x^2 = 108y$ ના સામાન્ય સ્પર્શકનો $Y$-અંત:ખંડ શોધો.

પરવલય $y^2 = 4ax$ ની તમામ નાભિજીવાના મધ્યબિંદુઓનો બિંદુપથ શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo