જો ઈલેક્ટ્રોનની ગતિઊર્જા ચાર ગણી કરવામાં આવે,તો તેની સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગની તરંગલંબાઈ કેટલી થશે?

  • A
    ચોથા ભાગની
  • B
    અડધી
  • C
    ચાર ગણી
  • D
    બમણી

Explore More

Similar Questions

નીચેનામાંથી કોની ડી બ્રોગ્લી તરંગલંબાઈ સૌથી વધુ છે (બધાનો વેગ સમાન છે)?

એક ઇલેક્ટ્રોન કેટલી વેગથી ગતિ કરવો જોઈએ,જેથી તેનું વેગમાન $663 \ nm$ તરંગલંબાઇ ધરાવતા ફોટોનના વેગમાન જેટલું થાય ($m/s$ માં)?

હાઇડ્રોજન પરમાણુની $2$જી બોહર કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈની ગણતરી કરો. (બોહર ત્રિજ્યા,$a_0 = 0.529 \ \mathring{A}$)

$10 \ mg$ દળ ધરાવતો પદાર્થ $100 \ ms^{-1}$ ના વેગથી ગતિ કરે છે. તેની સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી હશે? $(h=6.63 \times 10^{-34} \ Js)$

પરમાણુના ક્વોન્ટમ યાંત્રિક મોડેલનો આધાર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo