જો ત્રિકોણની બાજુઓની લંબાઈ $7 \, cm$,$4\sqrt{3} \, cm$ અને $\sqrt{13} \, cm$ હોય,તો સૌથી નાનો ખૂણો .....$^o$ છે.

  • A
    $15$
  • B
    $30$
  • C
    $60$
  • D
    $45$

Explore More

Similar Questions

જો કાટકોણ ત્રિકોણમાં કર્ણ તેની સામેના શિરોબિંદુમાંથી દોરેલા વેધ કરતા ચાર ગણો લાંબો હોય,તો તેનો એક લઘુકોણ......$^o$ છે.

Difficult
View Solution

જો $\triangle ABC$ માં,$r_3 = r_1 + r_2 + r$ હોય,તો $\angle A + \angle B$ બરાબર શું થાય ($^{\circ}$ માં)?

ધારો કે $ABC$ અને $ABC^{\prime}$ એ બે અરૂપ ત્રિકોણ છે જેની બાજુઓ $AB=4$,$AC=AC^{\prime}=2\sqrt{2}$ અને $\angle B=30^{\circ}$ છે. આ ત્રિકોણોના ક્ષેત્રફળો વચ્ચેના તફાવતનું નિરપેક્ષ મૂલ્ય શોધો.

$\Delta ABC$ માં,$\frac{b \sin(C - A)}{c^2 - a^2} + \frac{c \sin(A - B)}{a^2 - b^2}$ ની કિંમત શોધો.

ત્રિકોણ $ABC$ માં, જો $\sin A \sin B = \frac{ab}{c^2}$ હોય, તો ત્રિકોણ કેવો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo