જો બિંદુઓ $A(b \cos \alpha, b \sin \alpha)$ અને $B(a \cos \beta, a \sin \beta)$ ને જોડતી રેખાને બિંદુ $N(x, y)$ સુધી એવી રીતે લંબાવવામાં આવે કે જેથી $AN: NB = b: a$ થાય,તો

  • A
    $x \cos \frac{\alpha-\beta}{2}+y \sin \frac{\alpha+\beta}{2}=0$
  • B
    $x \cos \frac{\alpha-\beta}{2}+y \sin \frac{\alpha-\beta}{2}=0$
  • C
    $x \cos \frac{\alpha+\beta}{2}+y \sin \frac{\alpha+\beta}{2}=0$
  • D
    $x \cos \frac{\alpha+\beta}{2}+y \sin \frac{\alpha-\beta}{2}=0$

Explore More

Similar Questions

$P \left( 3, -\frac{\pi}{6} \right)$ અને $Q \left( 4, \frac{\pi}{3} \right)$ બિંદુઓ વચ્ચેનું અંતર શોધો.

$P(0, -4)$ અને $B(8, 0)$ બિંદુઓને જોડતા રેખાખંડના મધ્યબિંદુ અને ઉગમબિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ શોધો.

બિંદુઓ $P(-2, 3)$ અને $Q(4, -1)$ વચ્ચેનું અંતર શોધો.

$(a + b, a - b)$ અને $(a - b, a + b)$ બિંદુઓને જોડતી રેખાનું $a : b$ ગુણોત્તરમાં બાહ્ય વિભાજન કરતા બિંદુના યામ શોધો.

જો રેખા $2x + y = k$ એ $(1, 1)$ અને $(2, 4)$ બિંદુઓને જોડતા રેખાખંડનું $3:2$ ગુણોત્તરમાં અંતઃવિભાજન કરતા બિંદુમાંથી પસાર થતી હોય,તો $(k+1):(k-1) =$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo