જો પરવલય $y^2 = 32x$ પર બિંદુ $P(8, 16)$ આગળ દોરેલો અભિલંબ પરવલયને ફરીથી $Q$ બિંદુએ મળે,તો $Q$ આગળ દોરેલા સ્પર્શકનું સમીકરણ શું થાય?

  • A
    $x + 3y + 72 = 0$
  • B
    $x - y - 120 = 0$
  • C
    $3x - y - 264 = 0$
  • D
    $x + y - 24 = 0$

Explore More

Similar Questions

જો $P(h, k)$ એ પરવલય $x = 4y^2$ પરનું બિંદુ હોય જે બિંદુ $Q(0, 33)$ ની સૌથી નજીક હોય,તો પરવલય $y^2 = 4(x + y)$ ની નિયામિકાથી $P$ નું અંતર કેટલું થાય?

પરવલય ${y^2} = 4a(x - a)$ માટે કોઈપણ અભિલંબનું સમીકરણ શું છે?

Difficult
View Solution

પરવલય ${x^2} = - 8ay$ નું નાભિ અને નિયામિકા શું છે?

જો સમબાજુ ત્રિકોણના તમામ શિરોબિંદુઓ પરવલય $y^2=16x$ પર આવેલા હોય અને તેમાંથી એક શિરોબિંદુ પરવલયના શિરોબિંદુ સાથે સંપાતી હોય,તો તે ત્રિકોણની બાજુની લંબાઈ શોધો.

જેની નિયામિકા (directrix) $x+2y-1=0$ અને નાભિ (focus) $(1,0)$ હોય તેવા પરવલયનું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo