જો સમતલ $\frac{x}{3}+\frac{y}{2}-\frac{z}{4}=1$ એ યામ અક્ષોને બિંદુઓ $A, B$ અને $C$ માં છેદે,તો ત્રિકોણ $ABC$ નું ક્ષેત્રફળ શોધો.

  • A
    $\frac{\sqrt{61}}{2}$ ચોરસ એકમ
  • B
    $2 \sqrt{61}$ ચોરસ એકમ
  • C
    $\sqrt{61}$ ચોરસ એકમ
  • D
    $3 \sqrt{61}$ ચોરસ એકમ

Explore More

Similar Questions

બિંદુ $(2, 5, -3)$ નું સમતલ $\vec{r} \cdot (6 \hat{i} - 3 \hat{j} + 2 \hat{k}) = 4$ થી અંતર શોધો. ($/7$ માં)

જો $(0,0,0)$ થી સમતલ પર દોરેલા લંબનો લંબપાદ $(1,2,3)$ હોય,તો તે સમતલનું સમીકરણ શું થાય?

બિંદુ $(1,1,1)$ માંથી પસાર થતા અને સમતલો $2x-y-2z=5$ અને $3x-6y+2z=7$ ને લંબ હોય તેવા સમતલનું સમીકરણ શોધો.

એક સમતલ $\Pi$ એ બિંદુઓ $A=(0,0,2)$, $B=(1,0,1)$ અને $C=(3,1,1)$ માંથી પસાર થાય છે. જો સમતલ $\Pi$ એ $XY$ અને $XZ$-યામ સમતલો સાથે અનુક્રમે $\alpha$ અને $\beta$ ખૂણા બનાવતું હોય, તો $\sin^2 \alpha + \sin^2 \beta =$

બિંદુ $(-1, 2, 1)$ માંથી પસાર થતા અને બિંદુઓ $(-3, 1, 2)$ અને $(2, 3, 4)$ ને જોડતી રેખાને લંબ સમતલનું સમીકરણ $.........$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo