જો બિંદુઓ $A, B, C, D$ ના સ્થાન સદિશો અનુક્રમે $2i + 3j + 5k, i + 2j + 3k, -5i + 4j - 2k$ અને $i + 10j + 10k$ હોય,તો:

  • A
    $\overrightarrow{AB} = \overrightarrow{CD}$
  • B
    $\overrightarrow{AB} \parallel \overrightarrow{CD}$
  • C
    $\overrightarrow{AB} \perp \overrightarrow{CD}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

સમાંતરબાજુ ચતુષ્કોણ $ABCD$ માં,જો વિકર્ણો $\overline{AC}$ અને $\overline{BD}$ હોય,તો $\overline{AC} - \overline{BD} = \dots$

$(3, 6, 2)$ ની દિશામાં હોય અને $4$ જેટલું માન ધરાવતો સદિશ $.......$ છે.

જો $\vec{a} = \hat{i} + 2\hat{j} + 3\hat{k}$,$\vec{b} = 2\hat{i} + 3\hat{j} + \hat{k}$,$\vec{c} = 3\hat{i} + \hat{j} + 2\hat{k}$ અને $\alpha \vec{a} + \beta \vec{b} + \gamma \vec{c} = -3(\hat{i} - \hat{k})$ હોય,તો ત્રિપુટી $(\alpha, \beta, \gamma)$ શું થાય?

ધારો કે $A, B$ અને $C$ એ $R$ ત્રિજ્યા ધરાવતા વર્તુળ પરના ત્રણ બિંદુઓ છે. જો $O$ એ વર્તુળનું કેન્દ્ર હોય અને $\angle AOB = 45^{\circ}, \angle BOC = 45^{\circ}$ હોય,તો $\vec{OA}, \vec{OB}$ અને $\vec{OC}$ ના પરિણામી સદિશનું મૂલ્ય શોધો.

જો બિંદુઓ $A, B, C$ ના સ્થાન સદિશો અનુક્રમે $\hat{i}, \hat{j}, \hat{k}$ હોય અને $\vec{AB} = \vec{CX}$ હોય,તો બિંદુ $X$ નો સ્થાન સદિશ શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo