જો સુરેખા $2x - 3y + 17 = 0$ એ $(7, 17)$ અને $(15, \beta)$ બિંદુઓમાંથી પસાર થતી રેખાને લંબ હોય,તો $\beta$ ની કિંમત શોધો.

  • A
    -$5$
  • B
    $5$
  • C
    $29$
  • D
    -$29$

Explore More

Similar Questions

જો $k = \frac{a+b}{ab}$ એ શૂન્યતર અચળાંક હોય,તો $\frac{x}{a} + \frac{y}{b} = 1$ રેખા પર આવેલું બિંદુ કયું છે?

જો બિંદુ $P(3,4)$ માંથી પસાર થતી સીધી રેખા $X$-અક્ષની ધન દિશા સાથે $\frac{\pi}{6}$ નો ખૂણો બનાવે છે અને રેખા $12x + 5y + 10 = 0$ ને $Q$ બિંદુએ મળે છે,તો $PQ$ ની લંબાઈ શોધો.

એક રેખા $(2,2)$ માંથી પસાર થાય છે અને $3x+y=3$ રેખાને લંબ છે. તેનો $y$-અંતઃખંડ શોધો.

રેખાનું સમીકરણ શોધો,જે બિંદુઓ $(2, -19)$ અને $(6, 1)$ ને જોડતી રેખાને દુભાગે છે અને બિંદુઓ $(-1, 3)$ અને $(5, -1)$ ને જોડતી રેખાને લંબ છે.

જો બિંદુ $A(2, 3)$ માંથી પસાર થતી રેખા $L$ એ બીજી રેખા $4x - 3y - 19 = 0$ ને બિંદુ $B$ પર એવી રીતે છેદે છે કે જેથી $AB = 4$ થાય,તો રેખા $L$ દ્વારા ધન $X$-અક્ષ સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં બનતો ખૂણો કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo