જો $(1 - 3x + 10x^2)^n$ ના વિસ્તરણમાં સહગુણકોનો સરવાળો $a$ હોય અને જો $(1 + x^2)^n$ ના વિસ્તરણમાં સહગુણકોનો સરવાળો $b$ હોય,તો:

  • A
    $a = 3b$
  • B
    $a = b^3$
  • C
    $b = a^3$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

પદાવલિ $\frac{1}{{\sqrt {4x + 1} }}\left[ {{{\left[ {\frac{{1 + \sqrt {4x + 1} }}{2}} \right]}^7} - {{\left[ {\frac{{1 - \sqrt {4x + 1} }}{2}} \right]}^7}} \right]$ એ $x$ માં કેટલા ઘાતવાળી બહુપદી છે?

$(1+x-x^2-x^3)^{11}$ ના વિસ્તરણમાં $x^4$ નો સહગુણક શોધો.

જો $(1 + ax)^n = 1 + 8x + 24x^2 + ....,$ હોય,તો $a$ અને $n$ ની કિંમત શોધો.

$(\sqrt{3}+\sqrt{2})^{6}-(\sqrt{3}-\sqrt{2})^{6}$ ની કિંમત શોધો. ($\sqrt{6}$ માં)

ધારો કે $\alpha, \beta, \gamma$ અને $\delta$ એ $(x+\sqrt{x^3-1})^5+(x-\sqrt{x^3-1})^5, x>1$ ના વિસ્તરણમાં અનુક્રમે $x^7, x^5, x^3$ અને $x$ ના સહગુણકો છે. જો $u$ અને $v$ એ સમીકરણો $\alpha u+\beta v=18$ અને $\gamma u+\delta v=20$ નું સમાધાન કરે,તો $u+v$ ની કિંમત શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo