જો ઉપવલય $3x^2+4y^2=19$ પરના બિંદુ $(1,2)$ આગળનો સ્પર્શક એ પરવલય $y^2-kx=0$ નો પણ સ્પર્શક હોય,તો $k=$

  • A
    $\frac{57}{16}$
  • B
    $\frac{-57}{64}$
  • C
    $\frac{57}{64}$
  • D
    $\frac{-57}{16}$

Explore More

Similar Questions

સમીકરણ $2|x| + 3|y| = 6$ દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ ચોરસ એકમમાં શોધો.

Difficult
View Solution

જો વક્રો $y^2 = 6x$ અને $9x^2 + by^2 = 16$ એકબીજાને કાટખૂણે છેદે,તો $b$ ની કિંમત શોધો.

$A$ ક્ષેત્રફળ ધરાવતો ત્રિકોણ $PQR$ એ પરવલય $y^2 = 4ax$ માં એવી રીતે અંતર્ગત છે કે શિરોબિંદુ $P$ એ પરવલયના શિરોબિંદુ પર છે અને પાયો $QR$ એ નાભિસ્થ જીવા છે. બિંદુઓ $Q$ અને $R$ ના યામોના તફાવતનું માનાંક શું છે?

જો ઉપવલય $\frac{x^2}{25}+\frac{y^2}{16}=1$ અને અતિવલય $\frac{x^2}{4}-\frac{y^2}{b^2}=1$ ના નાભિઓ એકરૂપ હોય,તો $b^2$ ની કિંમત શોધો.

જો $m$ એ વક્રો $\frac{x^{2}}{16}+\frac{y^{2}}{9}=1$ અને $x^{2}+y^{2}=12$ ના સામાન્ય સ્પર્શકનો ઢાળ હોય,તો $12\; m^{2}$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo