જો સદિશો $-3 \hat{i} + 4 \hat{j} + \lambda \hat{k}$ અને $\mu \hat{i} + 8 \hat{j} + 6 \hat{k}$ સમરેખ હોય, તો $\lambda - \mu =$

  • A
    $0$
  • B
    $-3$
  • C
    $6$
  • D
    $9$

Explore More

Similar Questions

જો $a = 2i + 5j$ અને $b = 2i - j$ હોય,તો $a + b$ ની દિશામાં એકમ સદિશ શું થશે?

જો $\vec{a}=\vec{b}+\vec{c}$ હોય,તો શું તે સત્ય છે કે $|\vec{a}|=|\vec{b}|+|\vec{c}|$ ? તમારા જવાબનું સમર્થન કરો.

જો બિંદુ $A$ નો સ્થાન સદિશ $a + 2b$ હોય અને બિંદુ $P$ એ $AB$ નું $2:3$ ગુણોત્તરમાં વિભાજન કરતું હોય,જ્યાં $P$ નો સ્થાન સદિશ $a$ હોય,તો $B$ નો સ્થાન સદિશ શોધો.

સદિશ $5 \hat{i}-\hat{j}+2 \hat{k}$ ની દિશામાં $8$ એકમ માન ધરાવતો સદિશ શોધો.

$x$ અને $y$ ની કિંમતો શોધો જેથી સદિશો $2 \hat{i} + 3 \hat{j}$ અને $x \hat{i} + y \hat{j}$ સમાન થાય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo