જો $52$ પત્તાંના સારી રીતે ચીપેલા પેકમાંથી યાદચ્છિક રીતે એકસાથે બે પત્તાં ખેંચવામાં આવે, તો એક પત્તું સંયુક્ત સંખ્યા ધરાવતું અને એક પત્તું $3$ નો ગુણક હોય તેવી સંખ્યા ધરાવતું હોય તેની સંભાવના કેટલી?

  • A
    $\frac{94}{663}$
  • B
    $\frac{62}{663}$
  • C
    $\frac{102}{663}$
  • D
    $\frac{64}{663}$

Explore More

Similar Questions

$52$ પત્તાના પેકમાંથી એકસાથે બે પત્તા ખેંચવામાં આવે ત્યારે રાજા અને ફુલ્લીનું પત્તું મળવાની સંભાવના કેટલી છે?

ધારો કે $A$ એ એવી ઘટના દર્શાવે છે કે $0, 1, 2, 3, 4, 5, 6$ નો ઉપયોગ કરીને પુનરાવર્તન વગર બનતી $6$-અંકી સંખ્યા $3$ વડે વિભાજ્ય હોય. તો ઘટના $A$ ની સંભાવના કેટલી થાય?

એક થેલીમાં $3$ સફેદ અને $6$ લાલ દડા છે. એકસાથે યાદચ્છિક રીતે $4$ દડા કાઢવામાં આવે છે. તો ઓછામાં ઓછા $2$ લાલ દડા મળવાની સંભાવના કેટલી છે?

દ્વિઘાત સમીકરણ $ax^2 + bx + c = 0$ માં સહગુણકો $a, b, c$ ને ગણ $\{1, 2, 3, 4, 5, 6, 7, 8\}$ માંથી પસંદ કરવામાં આવે છે. આ સમીકરણના બીજ સમાન હોય તેની સંભાવના કેટલી છે?

બે વ્યક્તિઓ $A$ અને $B$ વારાફરતી પાસાની જોડી ફેંકે છે. જે વ્યક્તિ પહેલા $9$ નો સરવાળો મેળવે તેને ઇનામ આપવામાં આવશે. જો $A$ પહેલા ફેંકે,તો $B$ રમત જીતે તેની સંભાવના કેટલી?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo