જો પરવલય $y^2=4x$ પરના બિંદુ $A(4,4)$ માંથી દોરેલી બે ભિન્ન જીવાઓ રેખા $y=ax$ દ્વારા દુભાગતી હોય,તો $a$ જે અંતરાલમાં આવે છે તે છે

  • A
    $\left(\frac{1}{2}-\frac{1}{\sqrt{2}}, \frac{1}{2}+\frac{1}{\sqrt{2}}\right)$
  • B
    $\left(-\frac{\sqrt{3}}{2}, \frac{1}{2}\right)$
  • C
    $\left(\frac{1+\sqrt{2}}{2}, \frac{5+\sqrt{2}}{2}\right)$
  • D
    $(2, \infty)$

Explore More

Similar Questions

વક્રના કોઈપણ બિંદુએ સબનોર્મલની લંબાઈ અચળ છે,તો વક્રની ઉત્કેન્દ્રતા . . . . . . છે.

જો રેખા $y = mx + c$ એ પરવલય $y^2 = 4a(x + a)$ નો સ્પર્શક હોય,તો $ma + \frac{a}{m}$ ની કિંમત શું થાય?

પરવલય $y^2=4x$ પરના એક બિંદુએ દોરેલો અભિલંબ $(5,0)$ માંથી પસાર થાય છે. જો આ પરવલય પર બીજા બે અભિલંબ પણ $(5,0)$ માંથી પસાર થતા હોય,તો આ ત્રણ અભિલંબના લંબપાદો દ્વારા બનતા ત્રિકોણનું મધ્યકેન્દ્ર શોધો.

$TP$ અને $TQ$ એ પરવલય $y^2 = 8x$ ના અનુક્રમે $P$ અને $Q$ બિંદુએ સ્પર્શકો છે. જો જીવા $PQ$ એ બિંદુ $(-2, 3)$ માંથી પસાર થતી હોય અને બિંદુ $T$ નો બિંદુપથ $y = mx + c$ હોય,તો $(m + c)$ ની કિંમત શોધો.

પરવલય $y^2 = 8(x - 3)$ માટે,ધારો કે $P$ તેના પરનું એક બિંદુ છે. ધારો કે $M$ એ $P$ માંથી નિયામિકા પર દોરેલા લંબનો લંબપાદ છે અને $S$ એ પરવલયની નાભિ છે. જો $\triangle SPM$ સમબાજુ ત્રિકોણ હોય,તો ત્રિકોણની દરેક બાજુની લંબાઈ શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo