જો રેખા $x+y=4$ પર આવેલા બે ભિન્ન બિંદુઓ રેખા $4x+3y-10=0$ થી એકમ અંતરે હોય,અને આ બે બિંદુઓ વચ્ચેનું અંતર $d$ હોય,તો $d$ નું મૂલ્ય શોધો.

  • A
    $10\sqrt{2}$
  • B
    $10$
  • C
    $\sqrt{2}$
  • D
    $200$

Explore More

Similar Questions

ત્રિકોણના શિરોબિંદુઓ $A(-1, 3)$,$B(-2, 2)$ અને $C(3, -1)$ છે. ત્રિકોણની બાજુઓને એક એકમ અંદરની તરફ ખસેડીને એક નવો ત્રિકોણ બનાવવામાં આવે છે. તો ઉગમબિંદુની સૌથી નજીકની નવા ત્રિકોણની બાજુનું સમીકરણ શોધો:

$b$ ના મૂલ્યોનો સમૂહ શોધો જેના માટે ઉગમબિંદુ અને બિંદુ $(1, 1)$ એ સુરેખા $a^2x + aby + 1 = 0$ ની એક જ બાજુએ આવેલા હોય,જ્યાં તમામ $a \in R$ અને $b > 0$ છે:

$x$-અક્ષ પરના એવા બિંદુઓ કે જેનું રેખા $\frac{x}{a} + \frac{y}{b} = 1$ થી લંબ અંતર $a$ હોય,તે બિંદુઓ છે:

ઉગમબિંદુ $(0, 0)$ થી $(x', y')$ અને $(x'', y'')$ ને જોડતી રેખા પર દોરેલા લંબની લંબાઈ કેટલી થાય?

એક સીધી રેખા યામ અક્ષો પર સમાન ઋણ અંતઃખંડ બનાવે છે. જો ઉગમબિંદુથી રેખાનું લંબ અંતર $4 \text{ units}$ હોય, તો રેખાનું સમીકરણ છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo