જો કોઈ ચતુષ્કોણના શિરોબિંદુઓ $(0, -1), (2, 1), (0, 3)$ અને $(-2, 1)$ હોય,તો તે શું છે?

  • A
    સમાંતરબાજુ ચતુષ્કોણ
  • B
    ચોરસ
  • C
    લંબચોરસ
  • D
    સમરેખ

Explore More

Similar Questions

બિંદુ $P(3,6)$ નું પહેલા રેખા $y=x$ પર પ્રતિબિંબ લેવામાં આવે છે અને ત્યારબાદ મળતા પ્રતિબિંબ બિંદુ $Q$ નું ફરીથી રેખા $y=-x$ પર પ્રતિબિંબ લેતા બિંદુ $Q^{\prime}$ મળે છે. તો, $\Delta P Q Q^{\prime}$ નું પરિકેન્દ્ર શું હશે?

$7x+y-24=0$ અને $x+7y-24=0$ એ સમદ્વિબાજુ ત્રિકોણની સમાન બાજુઓ દર્શાવે છે. જો ત્રીજી બાજુ $(-1, 1)$ માંથી પસાર થતી હોય,તો ત્રીજી બાજુ માટેનું શક્ય સમીકરણ કયું છે?

ત્રિકોણના શિરોબિંદુઓમાંથી સામેની બાજુઓ પર દોરેલા લંબપાદના યામ $(20, 25)$,$(8, 16)$ અને $(8, 9)$ છે. ત્રિકોણનું લંબકેન્દ્ર શોધો.

Difficult
View Solution

બિંદુઓ $(-a,-b), (a, b), (0,0)$ અને $(a^{2}, ab)$ જ્યાં $a \neq 0, b \neq 0$ હંમેશા

$A(6,3), B(-6,3)$ અને $C(-6,-3)$ શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણમાં,$A$ માંથી પસાર થતી મધ્યગા $BC$ ને $P$ માં મળે છે,રેખા $AC$ એ $x$-અક્ષને $Q$ માં મળે છે,જ્યારે $R$ અને $S$ અનુક્રમે ત્રિકોણનું લંબકેન્દ્ર અને મધ્યકેન્દ્ર દર્શાવે છે. તો List-$I$ ના બિંદુઓના યામોનું List-$II$ સાથેનું સાચું જોડાણ છે:
$i$. $P$$A$. $(0,0)$
$ii$. $Q$$B$. $(6,0)$
$iii$. $R$$C$. $(-2,1)$
$iv$. $S$$D$. $(-6,0)$
$E$. $(-6,-3)$
$F$. $(-6,3)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo