આકૃતિમાં,$O$ એ $5 \, cm$ ત્રિજ્યાવાળા વર્તુળનું કેન્દ્ર છે. $T$ એવું બિંદુ છે કે જેથી $OT = 13 \, cm$ થાય અને $OT$ વર્તુળને $E$ બિંદુમાં છેદે છે. જો $AB$ એ $E$ આગળ વર્તુળનો સ્પર્શક હોય,તો $AB$ ની લંબાઈ $cm$ માં શોધો.

  • A
    $\frac{10}{3}$
  • B
    $\frac{20}{3}$
  • C
    $5$
  • D
    $80$

Explore More

Similar Questions

એક વર્તુળ ચતુષ્કોણ $ABCD$ ની તમામ બાજુઓને સ્પર્શે છે. જો $AB = 8, BC = 10$ અને $CD = 7$ હોય,તો $AD$ ની લંબાઈ શોધો.

$\triangle ABC$ માં,$m \angle B = 90^\circ$,$AB = 4$ અને $BC = 3$ છે. તો ત્રિકોણના અંતઃવૃત્તની ત્રિજ્યા શોધો.

કેન્દ્ર $O$ વાળા વર્તુળની બહારના બિંદુ $P$ માંથી બે સ્પર્શકો $PQ$ અને $PR$ દોરવામાં આવ્યા છે. સાબિત કરો કે $QORP$ એક ચક્રીય ચતુષ્કોણ છે.

'True' (સાચું) અથવા 'False' (ખોટું) લખો અને તમારા જવાબ માટે કારણો આપો.
કેન્દ્ર $O$ વાળા વર્તુળ પરના બાહ્ય બિંદુ $P$ માંથી દોરેલા સ્પર્શકની લંબાઈ હંમેશા $OP$ કરતા ઓછી હોય છે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$\overleftrightarrow{AB}$,$\overleftrightarrow{AC}$ અને $\overleftrightarrow{PQ}$ એ $\odot(O, r)$ ના સ્પર્શકો છે. તો $\Delta APQ$ ની પરિમિતિ $= \ldots$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo