$\Delta PQR$ માં,$\angle Q = \angle R$ અને $PQ = 6.5 \, cm$ હોય,તો $PR$ શોધો. ($, cm$ માં)

  • A
    $10.3$
  • B
    $8.3$
  • C
    $6.5$
  • D
    $9.6$

Explore More

Similar Questions

$\Delta ABC$ માં,$AB > BC > CA$ છે. ત્રિકોણના ખૂણાઓના માપને ચડતા ક્રમમાં લખો.

આકૃતિમાં,$PQ > PR$ છે અને $QS$ તથા $RS$ એ અનુક્રમે $\angle Q$ અને $\angle R$ ના દ્વિભાજકો છે. સાબિત કરો કે $SQ > SR$.

$\Delta PQR$ માં,$PQ = PR$,$\angle P = x + 10^{\circ}$ અને $\angle Q = 4x - 5^{\circ}$ હોય,તો $\Delta PQR$ ના દરેક ખૂણા શોધો.

આપેલ છે કે $\triangle ABC \cong \triangle RPQ$. શું એવું કહેવું સત્ય છે કે $BC = QR$? શા માટે?

$4 \, cm, 3 \, cm$ અને $7 \, cm$ બાજુઓના માપ ધરાવતો ત્રિકોણ બનાવવો શક્ય છે? તમારા જવાબ માટે કારણ આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo