$\triangle ABC$ માં,જો $\angle A=90^{\circ}$ હોય,તો $(r_2-r_1)(r_3-r_1)=$

  • A
    $r_2 r_3$
  • B
    $2 r_2 r_3$
  • C
    $4 r_2 r_3$
  • D
    $2 r_1^2$

Explore More

Similar Questions

એક ઉભા થાંભલાનો ઉપરનો $\frac{3}{4}$ ભાગ તેના પાયામાંથી પસાર થતા સમક્ષિતિજ સમતલ પરના અને પાયાથી $40 \ m$ દૂર આવેલા બિંદુએ $\tan^{-1}\left(\frac{3}{5}\right)$ નો ખૂણો આંતરે છે. ઉભા થાંભલાની શક્ય ઊંચાઈ $....... \ m$ છે.

જો $\alpha$ અને $\beta$ એ $a \cos x + b \sin x = c$ નું સમાધાન કરતા $x$ ના ભિન્ન મૂલ્યો હોય,તો $\tan \left( \frac{\alpha + \beta}{2} \right) = $

$\Delta ABC$ માં,જો $\cos A + \cos C = 4 \sin^2 \frac{B}{2}$ હોય,તો $a, b, c$ શેમાં છે?

$\triangle ABC$ માં,જો $r_1+r_2=3 R$ અને $r_2+r_3=2 R$ હોય,તો

$\triangle ABC$ માં,$a^3 \cos (B-C) + b^3 \cos (C-A) + c^3 \cos (A-B)$ નું મૂલ્ય શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo