$p-n$ જંકશન ડાયોડમાં,ડેપ્લેશન લેયરની જાડાઈ $2 \times 10^{-6} ~m$ છે અને બેરિયર પોટેન્શિયલ $0.3 ~V$ છે. જંકશન પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે?

  • A
    $0.6 \times 10^{-6} ~Vm^{-1}$,$n$ થી $p$ બાજુ
  • B
    $0.6 \times 10^{-6} ~Vm^{-1}$,$p$ થી $n$ બાજુ
  • C
    $1.5 \times 10^5 ~Vm^{-1}$,$n$ થી $p$ બાજુ
  • D
    $1.5 \times 10^5 ~Vm^{-1}$,$p$ થી $n$ બાજુ

Explore More

Similar Questions

સમૂહ $14$ ના તત્વોના ટેટ્રાહેલાઇડ્સ (કાર્બન સિવાય) શેના તરીકે વર્તે છે?

જો $ax^2+2hxy-2ay^2+3x+15y-9=0$ એ $(1,1)$ માં છેદતી રેખાઓની જોડી દર્શાવતું હોય,તો $ah=$

જો વર્તુળો $x^2+y^2-2x-4y+c=0$ અને $x^2+y^2-4x-2y+4=0$ વચ્ચેનો ખૂણો $60^{\circ}$ હોય,તો $c$ ની કિંમત શોધો.

$P$ અને $Q$ ના સ્થાન સદિશો અનુક્રમે $\overrightarrow{a}$ અને $\overrightarrow{b}$ છે. જો $R$ એવું બિંદુ હોય કે જેથી $\overrightarrow{PR}=5 \overrightarrow{PQ}$ થાય, તો $R$ નો સ્થાન સદિશ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo