એક યુદ્ધમાં $70\%$ લડવૈયાઓએ એક આંખ ગુમાવી,$80\%$ એ એક કાન,$75\%$ એ એક હાથ,$85\%$ એ એક પગ ગુમાવ્યો,અને $x\%$ એ ચારેય અંગો ગુમાવ્યા. $x$ ની ન્યૂનતમ કિંમત કેટલી છે?

  • A
    $10$
  • B
    $12$
  • C
    $15$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$265$ વ્યક્તિઓનો એક સમૂહ છે જેમને કાં તો ગાવું, નાચવું અથવા ચિત્રકામ કરવું ગમે છે. આ સમૂહમાં $200$ ને ગાવું, $110$ ને નાચવું અને $55$ ને ચિત્રકામ કરવું ગમે છે. જો $60$ વ્યક્તિઓને ગાવું અને નાચવું બંને ગમતું હોય, $30$ ને ગાવું અને ચિત્રકામ કરવું બંને ગમતું હોય અને $10$ ને ત્રણેય પ્રવૃત્તિઓ ગમતી હોય, તો ફક્ત નાચવું અને ચિત્રકામ કરવું ગમતી વ્યક્તિઓની સંખ્યા કેટલી છે?

ધારો કે $A = \{ x \in R : | x + 1 | < 2 \}$ અને $B = \{ x \in R : | x - 1 | \geq 2 \}$. તો નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

$1$ થી $90$ ની વચ્ચે $6$ અથવા $8$ વડે વિભાજ્ય હોય તેવી સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવાની સંભાવના કેટલી છે?

$60$ લોકોના સર્વેક્ષણમાં,એવું જાણવા મળ્યું કે $25$ લોકો સમાચારપત્ર $H$ વાંચે છે,$26$ સમાચારપત્ર $T$ વાંચે છે,$26$ સમાચારપત્ર $I$ વાંચે છે,$9$ લોકો $H$ અને $I$ બંને વાંચે છે,$11$ લોકો $H$ અને $T$ બંને વાંચે છે,$8$ લોકો $T$ અને $I$ બંને વાંચે છે અને $3$ લોકો ત્રણેય સમાચારપત્ર વાંચે છે. ઓછામાં ઓછું એક સમાચારપત્ર વાંચતા લોકોની સંખ્યા શોધો.

એક શાળામાં $20$ શિક્ષકો છે જે ગણિત અથવા ભૌતિકશાસ્ત્ર ભણાવે છે. તેમાંથી $12$ ગણિત ભણાવે છે અને $4$ ભૌતિકશાસ્ત્ર અને ગણિત બંને ભણાવે છે. કેટલા શિક્ષકો ભૌતિકશાસ્ત્ર ભણાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo