એક ચોક્કસ લોટરીમાં $10,000$ ટિકિટો વેચાય છે અને $10$ સમાન ઇનામો આપવામાં આવે છે. જો તમે $10$ ટિકિટ ખરીદો,તો ઇનામ ન મળવાની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{^{9990}C_{10}}{^{10000}C_{10}}$
  • B
    $\frac{^{9990}C_{10}}{^{10000}C_{9}}$
  • C
    $\frac{^{9990}C_{9}}{^{10000}C_{10}}$
  • D
    $\frac{^{10}C_{10}}{^{10000}C_{10}}$

Explore More

Similar Questions

એક વૃદ્ધ વ્યક્તિ ટેલીફોન નંબરના છેલ્લા બે અંકો ભૂલી જાય છે. તે આ બે અંકોને યાદચ્છિક રીતે ડાયલ કરે છે. સાચો નંબર ડાયલ કરવાની સંભાવના કેટલી છે?

$1, 2, 3$ અને $4$ અંકોનો ઉપયોગ કરીને પુનરાવર્તન વગર ત્રણ અંકની સંખ્યા બનાવવામાં આવે છે. આ સંખ્યા $3$ વડે વિભાજ્ય હોય તેની સંભાવના કેટલી?

$1, 2, 3, \dots, 100$ માંથી કોઈપણ બે સંખ્યાઓ યાદચ્છિક રીતે પસંદ કરીને ગુણવામાં આવે,તો તેમનો ગુણાકાર $3$ વડે વિભાજ્ય હોય તેની સંભાવના કેટલી થાય?

એક ચોક્કસ લોટરીમાં $10,000$ ટિકિટો વેચાય છે અને $10$ સમાન ઇનામો આપવામાં આવે છે. જો તમે $2$ ટિકિટ ખરીદો,તો ઇનામ ન મળવાની સંભાવના કેટલી છે?

$4$ છોકરાઓ અને $2$ છોકરીઓ એક હરોળમાં યાદચ્છિક રીતે બેસે છે. તો બંને છોકરીઓ એકબીજાની બાજુમાં બેસે તેની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo