સમાંતરબાજુ ચતુષ્કોણ $ABCD$ માં,જો $\vec{AC}$ અને $\vec{BD}$ વિકર્ણો હોય,તો નીચેનામાંથી કયું $\vec{AC} + \vec{BD}$ ને સમાન છે?

  • A
    $4 \vec{AB}$
  • B
    $\vec{AB}$
  • C
    $3 \vec{AB}$
  • D
    $2 \vec{AB}$

Explore More

Similar Questions

જો $(\alpha \hat{i}+10 \hat{j}+13 \hat{k})$,$(6 \hat{i}+11 \hat{j}+11 \hat{k})$ અને $(\frac{9}{2} \hat{i}+\beta \hat{j}-8 \hat{k})$ સ્થાન સદિશો ધરાવતા બિંદુઓ સમરેખ હોય,તો $(19 \alpha-6 \beta)^2=$

જો $p = 7i - 2j + 3k$ અને $q = 3i + j + 5k$ હોય,તો $p - 2q$ નું માન (magnitude) શોધો.

બિંદુઓ $P(2, 3, 0)$ અને $Q(-1, -2, -4)$ ને જોડતો $P$ થી $Q$ તરફનો સદિશ શોધો.

નીચેનાને અદિશ (scalar) અને સદિશ (vector) રાશિઓમાં વર્ગીકૃત કરો:
વેગ (Velocity)

$6 \overrightarrow{a}-4 \overrightarrow{b}+4 \overrightarrow{c}$ અને $-4 \overrightarrow{c}$ બિંદુઓને જોડતી રેખા અને $-\overrightarrow{a}-2 \overrightarrow{b}-3 \overrightarrow{c}$ અને $\overrightarrow{a}+2 \overrightarrow{b}-5 \overrightarrow{c}$ બિંદુઓને જોડતી રેખા કયા બિંદુએ છેદે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo