એક કાટકોણ ત્રિકોણમાં,જો કાટખૂણો ધરાવતા શિરોબિંદુનો સ્થાન સદિશ $-3\hat{i} + 5\hat{j} + 2\hat{k}$ હોય અને તેના કર્ણના મધ્યબિંદુનો સ્થાન સદિશ $6\hat{i} + 2\hat{j} + 5\hat{k}$ હોય,તો તેના મધ્યકેન્દ્રનો સ્થાન સદિશ શોધો.

  • A
    $3\hat{i} + 3\hat{j} + 4\hat{k}$
  • B
    $3\hat{i} + 3\hat{j} + 3\hat{k}$
  • C
    $\frac{3\hat{i} + 7\hat{j} + 7\hat{k}}{2}$
  • D
    $4\hat{j} + 3\hat{k}$

Explore More

Similar Questions

જો ત્રિકોણમાં $\overrightarrow{AB} = \vec{a}$ અને $\overrightarrow{AC} = \vec{b}$ હોય,અને $D$ અને $E$ અનુક્રમે $AB$ અને $AC$ ના મધ્યબિંદુઓ હોય,તો $\overrightarrow{DE}$ બરાબર શું થાય?

જો $x(\hat{i}+\hat{j}+\hat{k})$ એક એકમ સદિશ હોય,તો $x$ ની કિંમત શોધો.

જો બિંદુઓ $A$ અને $B$ ના સ્થાન સદિશો અનુક્રમે $2\hat{i} + 3\hat{j} + 4\hat{k}$ અને $3\hat{i} - 4\hat{j} - 5\hat{k}$ હોય,તો $\overline{AB}$ શોધો.

જો $\vec{a}, \vec{b}, \vec{c}$ એ $3$ સદિશો છે કે જેથી $|\vec{a}|=5, |\vec{b}|=8, |\vec{c}|=11$ અને $\vec{a}+\vec{b}+\vec{c}=\overrightarrow{0}$ હોય,તો સદિશો $\vec{a}$ અને $\vec{b}$ વચ્ચેનો ખૂણો શોધો.

સદિશ $3\hat{i} - 4\hat{j} + 5\hat{k}$ ના દિકકોસાઇન શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo