શ્રેણી અનુનાદિત પરિપથમાં, અવરોધ $R$, ઇન્ડક્ટર $L$ અને કેપેસિટર $C$ પરના $AC$ વોલ્ટેજ અનુક્રમે $5 \,V$, $10 \,V$ અને $10 \,V$ છે. પરિપથને લાગુ પાડવામાં આવતો $AC$ વોલ્ટેજ . . . . . . હશે. ($V$ માં)

  • A
    $25$
  • B
    $20$
  • C
    $10$
  • D
    $5$

Explore More

Similar Questions

$X_L - f$ અને $X_C - f$ વક્રમાં અનુનાદ બિંદુ કયું છે?

$L-C-R$ $AC$ સર્કિટની અનુનાદ આવૃત્તિ $\nu_{0}$ છે. જો કેપેસીટન્સને તેના પ્રારંભિક મૂલ્ય કરતા $4$ ગણું કરવામાં આવે,તો નવી અનુનાદ આવૃત્તિ . . . . . . થશે.

નીચે આપેલ પરિપથમાં એમીટરનું અવલોકન કેટલું છે ($A$ માં)?

એક શ્રેણી $AC$ સર્કિટમાં એક ઇન્ડક્ટર અને એક કેપેસિટર છે. ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ અનુક્રમે $1 \ H$ અને $25 \ \mu F$ છે. જો સર્કિટમાં પ્રવાહ મહત્તમ હોય,તો કોણીય આવૃત્તિ કેટલી હશે?

આપેલ પરિપથમાં,વોલ્ટમીટર $V_1$ અને $V_2$ ના અવલોકનો દરેક $300 \, V$ છે. વોલ્ટમીટર $V_3$ અને એમીટર $A$ ના અવલોકનો અનુક્રમે કેટલા હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo