સામાન્ય સંકેતો ધરાવતા ત્રિકોણ $ABC$ માં,જો $b \sin C(b \cos C + c \cos B) = 42$ હોય,તો ત્રિકોણ $ABC$ નું ક્ષેત્રફળ કેટલું થાય?

  • A
    $42 \text{ ચોરસ એકમ}$
  • B
    $21 \text{ ચોરસ એકમ}$
  • C
    $24 \text{ ચોરસ એકમ}$
  • D
    $12 \text{ ચોરસ એકમ}$

Explore More

Similar Questions

સામાન્ય સંકેતો સાથે,ત્રિકોણ $ABC$ માં,$a=\sqrt{3}+1$,$b=\sqrt{3}-1$ અને $m \angle C=60^{\circ}$ હોય,તો $A-B=$ ($^{\circ}$ માં)

ત્રિકોણ $ABC$ માં,$l(AB)=\sqrt{23}$ એકમ,$l(BC)=3$ એકમ,$l(CA)=4$ એકમ હોય,તો $\frac{\cot A+\cot C}{\cot B}$ ની કિંમત શોધો.

જો ત્રિકોણની બાજુઓની લંબાઈ $3, 5, 7$ હોય,તો ત્રિકોણનો સૌથી મોટો ખૂણો કેટલો થાય?

જો $A, B, C$ એ ત્રિકોણના ખૂણાઓ હોય અને $\tan \frac{A}{2}=\frac{1}{3}$ તથા $\tan \frac{B}{2}=\frac{2}{3}$ હોય,તો $\tan \frac{C}{2}$ ની કિંમત શોધો.

$\triangle ABC$ માં,જો $(r_2-r_1)(r_3-r_1)=2 r_2 r_3$ હોય,તો $2(r+R)=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo