ત્રિકોણ $ABC$ માં, જો $\tan \frac{A}{2} : \tan \frac{B}{2} : \tan \frac{C}{2} = 15 : 10 : 6$ હોય, તો $\frac{a}{b-c} =$

  • A
    $\frac{8}{3}$
  • B
    $\frac{7}{3}$
  • C
    $5$
  • D
    $4$

Explore More

Similar Questions

$\triangle ABC$ માં,જો $a=13, b=14$ અને $\cos \frac{C}{2}=\frac{3}{\sqrt{13}}$ હોય,તો $2r_1=$

$\triangle ABC$ માં,$a=1$,$b=\sqrt{3}$ અને $\angle C=\pi/6$ છે. તો ત્રીજી બાજુ $c$ નું માપ શોધો.

જો ત્રિકોણ $ABC$ માં $\frac{2 \cos A}{a} + \frac{\cos B}{b} + \frac{2 \cos C}{c} = \frac{a}{bc} + \frac{b}{ca}$ હોય,તો ખૂણા $A$ નું મૂલ્ય શું થાય?

$\triangle ABC$ માં, સામાન્ય સંકેતો સાથે, જો બાજુઓ $a, b$ અને $c$ નો ગુણોત્તર $18 : 17 : 7$ હોય, તો $\cot \frac{A}{2} : \cot \frac{B}{2} : \cot \frac{C}{2} = $

જો ત્રિકોણ $ABC$ માં,$\cos A = \frac{\sin B}{2\sin C}$ હોય,તો ત્રિકોણ કેવો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo