ચડતા ક્રમમાં રહેલી ચાર ક્રમિક અવિભાજ્ય સંખ્યાઓમાં,પ્રથમ ત્રણનો ગુણાકાર $385$ છે અને છેલ્લી ત્રણનો ગુણાકાર $1001$ છે. તો આપેલી સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે?

  • A
    $11$
  • B
    $13$
  • C
    $17$
  • D
    $19$

Explore More

Similar Questions

ત્રણ અલગ-અલગ પાત્રોમાં દૂધ અને પાણીના મિશ્રણનો જથ્થો અનુક્રમે $403 \ kg$,$434 \ kg$ અને $465 \ kg$ છે. આ તમામ જથ્થાને ચોકસાઈપૂર્વક માપી શકાય તેવું સૌથી મોટું માપ કયું હશે? ($kg$ માં)

$24, 28, 30$ અને $35$ વડે નિઃશેષ ભાગી શકાય તેવી ચાર અંકની સૌથી મોટી સંખ્યા શોધો.

તેવી નાનામાં નાની સંખ્યા શોધો જેને $16, 18, 20$ અને $25$ વડે ભાગતા દરેક કિસ્સામાં $4$ શેષ વધે,પરંતુ $7$ વડે ભાગતા કોઈ શેષ ન વધે.

જો $9$ માં ધોરણના વિદ્યાર્થીઓને $6, 8, 12$ અથવા $16$ ની હરોળમાં ગોઠવવામાં આવે,તો એક પણ વિદ્યાર્થી બાકી રહેતો નથી. તો વર્ગમાં વિદ્યાર્થીઓની શક્ય સંખ્યા કેટલી છે?

$6, 8, 15, 18$ અને $24$ વડે નિઃશેષ ભાગી શકાય તેવી સૌથી નાની પૂર્ણ સંખ્યા શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo