નીચેનામાંથી કયા સંયોજનમાં જલીયકરણ ઉર્જા (hydration energy) લેટીસ ઉર્જા (lattice energy) કરતા વધારે હોય છે?

  • A
    $MgSO_4$
  • B
    $RaSO_4$
  • C
    $BaSO_4$
  • D
    $SrSO_4$

Explore More

Similar Questions

જો $A$ અને $B$ બે ગણ હોય,તો $A \cap (A \cup B)'$ કોના બરાબર થાય?

જો રેખાઓની જોડી $ax^2-7xy-3y^2=0$ અને $2x^2+xy-6y^2=0$ માં બરાબર એક રેખા સામાન્ય હોય અને $a$ પૂર્ણાંક હોય,તો રેખાઓ $ax^2-7xy-3y^2=0$ વચ્ચેના ખૂણાઓના દ્વિભાજકોની જોડીનું સમીકરણ શું છે?

વિકલ સમીકરણ $\frac{dy}{dx} - y \tan x = e^x \sec x$ નો ઉકેલ શોધો.

ડાયફિનાઇલ મિથેનનું અણુસૂત્ર $C_{13}H_{12}$ છે. જ્યારે એક હાઇડ્રોજન પરમાણુને ક્લોરિન પરમાણુ દ્વારા બદલવામાં આવે ત્યારે કેટલા બંધારણીય સમઘટકો શક્ય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo