શું તે સત્ય છે કે તમામ વાસ્તવિક સંખ્યા $x$ માટે $x = e^{\log x}$ થાય?

  • A
    હા,તે તમામ વાસ્તવિક સંખ્યા $x$ માટે સત્ય છે.
  • B
    ના,તે માત્ર $x > 0$ માટે જ સત્ય છે.
  • C
    ના,તે માત્ર $x \geq 0$ માટે જ સત્ય છે.
  • D
    ના,તે માત્ર $x \neq 0$ માટે જ સત્ય છે.

Explore More

Similar Questions

વાસ્તવિક મૂલ્ય ધરાવતા વિધેય $f(x) = \sqrt{\frac{2-|x|}{3-|x|}}$ નો પ્રદેશ શોધો.

વિધેય $f(x) = (1 + \frac{1}{x})^x$ માટે,$f(x)$ નો પ્રદેશ (Domain) શું છે?

જો $f(x) = \frac{2x-3}{(x-2)(x-3)}$ એ વાસ્તવિક વિધેય હોય, તો $f(x)$ કઈ કિંમત ધારણ કરી શકતું નથી?

જો $[x]$ એ મહત્તમ પૂર્ણાંક વિધેય હોય અને $2[2x - 5] - 1 = 7$ હોય,તો $x$ કયા અંતરાલમાં હશે?

વિધેય $f(x) = \sqrt{x-1} + \sqrt{6-x}$ નો પ્રદેશ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo