બે લેન્સ ($L_1$ અને $L_2$) નું એરોમેટિક સંયોજન બનાવવું છે,જેમના દ્રવ્યોની વિભાજન શક્તિ (dispersive power) $\omega_1$ અને $\omega_2$ $(< \omega_1)$ છે. જો લેન્સનું સંયોજન અભિસારી (converging) હોય,તો:

  • A
    $L_1$ અભિસારી છે
  • B
    $L_2$ અભિસારી છે
  • C
    $L_1$ નો પાવર $L_2$ ના પાવર કરતા વધારે છે
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

લેન્સનું એક્રોમેટિક સંયોજન શેને જોડીને બનાવવામાં આવે છે?

$6 \, D$ અને $-2 \, D$ પાવર ધરાવતા બે લેન્સને સંપર્કમાં મૂકીને એક સંયુક્ત લેન્સ બનાવવામાં આવે છે. આ સંયોજનની કેન્દ્રલંબાઈ કેટલી હશે?

પ્રકાશનું સમાંતર કિરણપુંજ $f_1 = 20 \, cm$ અને $f_2 = 10 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બે બહિર્ગોળ લેન્સની સિસ્ટમ પર આપાત થાય છે. બંને લેન્સમાંથી વક્રીભવન પામ્યા પછી કિરણો સમાંતર કિરણપુંજ તરીકે બહાર આવે તે માટે બંને લેન્સ વચ્ચેનું અંતર કેટલું હોવું જોઈએ? ($cm$ માં)

લેન્સનું એક્રોમેટિક સંયોજન શું ઉત્પન્ન કરે છે?

અનંત અંતરે રહેલી વસ્તુનું $30\,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સ વડે રચાતું પ્રતિબિંબ $2\,cm$ છે. જો $20\,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો અંતર્ગોળ લેન્સ, બહિર્ગોળ લેન્સ અને પ્રતિબિંબની વચ્ચે બહિર્ગોળ લેન્સથી $26\,cm$ ના અંતરે મૂકવામાં આવે, તો પ્રતિબિંબનું નવું કદ શોધો. ($cm$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo