ધારો કે $b_1, b_2, \dots, b_n$ એક ગુણોત્તર શ્રેણી છે જેથી $b_1 + b_2 = 1$ અને $\sum\limits_{k = 1}^\infty b_k = 2$ થાય. જો $b_2 < 0$ આપેલ હોય,તો $b_1$ ની કિંમત શોધો.

  • A
    $2 - \sqrt{2}$
  • B
    $1 + \sqrt{2}$
  • C
    $2 + \sqrt{2}$
  • D
    $4 + \sqrt{2}$

Explore More

Similar Questions

શ્રેણી: $(2)^2 + 2(4)^2 + 3(6)^2 + \dots$ ના $10$ પદો સુધીનો સરવાળો કેટલો થાય?

જો $S_{n} = 4 + 11 + 21 + 34 + 50 + \ldots$ એ $n$ પદો સુધી હોય,તો $\frac{1}{60}(S_{29} - S_{9})$ ની કિંમત $.......$ થાય.

શ્રેણી $\frac{3}{5}+\frac{21}{25}+\frac{117}{125}+\ldots$ ના પ્રથમ $n$ પદોનો સરવાળો શોધો.

$1^3 - 2^3 + 3^3 - \dots + 15^3$ ની કિંમત શોધો:

જો $S_{1}, S_{2}, S_{3}$ એ અનુક્રમે પ્રથમ $n$ પ્રાકૃતિક સંખ્યાઓ,તેમના વર્ગો અને તેમના ઘનનો સરવાળો હોય,તો સાબિત કરો કે $9 S_{2}^{2} = S_{3}(1 + 8 S_{1})$.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo