ધારો કે $a_1, a_2, \dots, a_{10}$ એ $A.P.$ માં છે અને $h_1, h_2, \dots, h_{10}$ એ $H.P.$ માં છે. જો $a_1 = h_1 = 2$ અને $a_{10} = h_{10} = 3$ હોય,તો $a_4 h_7$ ની કિંમત શોધો.

  • A
    $2$
  • B
    $3$
  • C
    $5$
  • D
    $6$

Explore More

Similar Questions

એક $G.P.$ (ગુણોત્તર શ્રેણી) ના અનંત પદોનો સરવાળો $x$ છે અને તેના દરેક પદનો વર્ગ કરવાથી મળતી શ્રેણીનો સરવાળો $y$ થાય છે,તો આ શ્રેણીનો સામાન્ય ગુણોત્તર શોધો.

ધારો કે $a_n$ એક એવી શ્રેણી છે કે જેથી $a_1 = 5$ અને તમામ $n \in N$ માટે $a_{n+1} = a_n + (n - 2)$ છે. તો $a_{51}$ ની કિંમત શોધો.

એક $A.P.$ નું $4$થું પદ તેના પ્રથમ પદ કરતા $3$ ગણું છે અને સાતમું પદ એ ત્રીજા પદના બમણા કરતા $1$ વધારે છે. પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો.

જો એક $A.P.$ ના $5$ મા અને $12$ મા પદ અનુક્રમે $30$ અને $65$ હોય,તો પ્રથમ $20$ પદોનો સરવાળો કેટલો થાય?

Difficult
View Solution

જો શ્રેણી $63 + 65 + 67 + 69 + \dots$ અને $3 + 10 + 17 + 24 + \dots$ ના $m$ માં પદો સમાન હોય,તો $m = $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo