ધારો કે $F(x)$ એ $\sin ^2 x$ નું અનિયત સંકલન છે.
વિધાન -$1$ : વિધેય $F(x)$ એ તમામ વાસ્તવિક $x$ માટે $F(x+\pi)=F(x)$ નું પાલન કરે છે. કારણ કે
વિધાન -$2$: તમામ વાસ્તવિક $x$ માટે $\sin ^2(x+\pi)=\sin ^2 x$ છે.

  • A
    વિધાન -$1$ સાચું છે,વિધાન -$2$ સાચું છે; વિધાન -$2$ એ વિધાન -$1$ ની સાચી સમજૂતી છે
  • B
    વિધાન -$1$ સાચું છે,વિધાન -$2$ સાચું છે; વિધાન -$2$ એ વિધાન -$1$ ની સાચી સમજૂતી નથી
  • C
    વિધાન -$1$ સાચું છે,વિધાન -$2$ ખોટું છે
  • D
    વિધાન -$1$ ખોટું છે,વિધાન -$2$ સાચું છે

Explore More

Similar Questions

જો $\int \frac{1}{a^2 \sin^2 x + b^2 \cos^2 x} dx = \frac{1}{12} \tan^{-1}(3 \tan x) + C$ હોય,તો $a \sin x + b \cos x$ ની મહત્તમ કિંમત શોધો:

ધારો કે $g:(0, \infty) \rightarrow R$ એક વિકલનીય વિધેય છે જેથી $\int \left( \frac{x(\cos x - \sin x)}{e^x + 1} + \frac{g(x)(e^x + 1 - x e^x)}{(e^x + 1)^2} \right) dx = \frac{x g(x)}{e^x + 1} + c$ તમામ $x > 0$ માટે,જ્યાં $c$ એક સ્વૈચ્છિક અચળાંક છે. તો:

જો $\int \frac{\cos x+x}{1+\sin x} d x=f(x)+\int \frac{3 \cos \frac{x}{2}-\sin \frac{x}{2}}{\cos \frac{x}{2}+\sin \frac{x}{2}} d x+c_r$ હોય, તો $f(x)=$

જો ${I_1} = \int {{{\sin }^{ - 1}}x\,dx} $ અને ${I_2} = \int {{{\sin }^{ - 1}}\sqrt {1 - {x^2}} } dx$ હોય,તો:

$\int \sqrt{1 + \csc x} \, dx$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo