ધારો કે $S_1, S_2, \dots$ એવા ચોરસ છે કે જેથી દરેક $n \ge 1$ માટે,$S_n$ ની બાજુની લંબાઈ એ $S_{n+1}$ ના વિકર્ણની લંબાઈ જેટલી હોય. જો $S_1$ ની બાજુની લંબાઈ $10 \ cm$ હોય,તો $n$ ની નીચેનામાંથી કઈ કિંમતો માટે $S_n$ નું ક્ષેત્રફળ $1 \ cm^2$ કરતા ઓછું થાય?

  • A
    $8$
  • B
    $9$
  • C
    $10$
  • D
    આ તમામ

Explore More

Similar Questions

$G.P.$ $\frac{5}{2}, \frac{5}{4}, \frac{5}{8}, \dots$ ના $20$ માં અને $n$ માં પદ શોધો.

એક $G.P.$ નું પ્રથમ પદ શોધો,જેનું બીજું પદ $2$ છે અને અનંત પદ સુધીનો સરવાળો $8$ છે.

ધારો કે $S_1$ એ એવા ચોરસના ક્ષેત્રફળનો સરવાળો છે જેની બાજુઓ યામ અક્ષોને સમાંતર છે. ધારો કે $S_2$ એ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રાંસા ચોરસના ક્ષેત્રફળનો સરવાળો છે. તો,$\frac{S_1}{S_2}$ ની કિંમત શોધો.

એક શ્રેણી $(t_{n})$ માટે,જો $s_{n} = 7(3^{n} - 1)$ હોય,તો $t_{n} =$

કંપનીમાં રોકાયેલા નાણાં સતત ચક્રવૃદ્ધિ પામે છે. જો આજે રોકાયેલા ₹ $200$, $6$ વર્ષમાં ₹ $400$ થઈ જાય, તો $33$ વર્ષના અંતે તે ₹ કેટલા થશે ($\sqrt{2}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo