ધારો કે $\Delta$ એ $\triangle ABC$ નું ક્ષેત્રફળ દર્શાવે છે. જો $\alpha, \beta, \gamma$ એ $\triangle ABC$ ના વેધની લંબાઈ હોય,તો $\alpha^{-2}+\beta^{-2}+\gamma^{-2}=$

  • A
    $\frac{4}{\Delta}(\tan A+\tan B+\tan C)$
  • B
    $\frac{1}{\Delta}(\cot A+\cot B+\cot C)$
  • C
    $\frac{\Delta^2}{2}(\tan A+\tan B+\tan C)$
  • D
    $\frac{\Delta^2}{4}(\cot A+\cot B+\cot C)$

Explore More

Similar Questions

$\triangle ABC$ માં,જો $a \cos^2 \frac{C}{2} + c \cos^2 \frac{A}{2} = \frac{3b}{2}$ હોય,તો $a+c : b =$

$\triangle ABC$ માં,$B$ અને $C$ માંથી સામેની બાજુઓ પર દોરેલા વેધ તેમની સામેની બાજુઓ કરતા નાના નથી. તો,$\triangle ABC$ નો એક ખૂણો $........^{\circ}$ છે.

$\triangle ABC$ માં,$\frac{a-b}{a+b} = $

$\triangle ABC$ માં,પદાવલિ $\frac{(a+b+c)(b+c-a)(c+a-b)(a+b-c)}{4b^2c^2}$ બરાબર શું થાય?

કોઈપણ ત્રિકોણ $ABC$ માં,$AB = 2, BC = 4, CA = 3$ અને $D$ એ $BC$ નું મધ્યબિંદુ છે. તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo