ધારો કે $A$ અને $B$ સમાન કક્ષાના બે સંમિત શ્રેણિકો છે. તો,શ્રેણિક $AB - BA$ એ

  • A
    એક સંમિત શ્રેણિક છે
  • B
    એક વિસંમિત શ્રેણિક છે
  • C
    એક શૂન્ય શ્રેણિક છે
  • D
    એક એકમ શ્રેણિક છે

Explore More

Similar Questions

એક તારને $20\,kg$ વજનનો લોડ લગાવીને તોડી શકાય છે. બમણા વ્યાસવાળા તારને તોડવા માટે જરૂરી બળ ......... $kg\,wt$ છે.

જો $(1+x+x^2+x^3)^5 = \sum_{k=0}^{15} a_k x^k$ હોય,તો $\sum_{k=0}^7 a_{2k}$ ની કિંમત શોધો.

$100\,^{\circ}C$ તાપમાનની વરાળને $20\,^{\circ}C$ તાપમાન ધરાવતા $22\,g$ પાણીમાં પસાર કરવામાં આવે છે. જ્યારે પાણીનું તાપમાન $90\,^{\circ}C$ થાય ત્યારે હાજર પાણીનું દળ (વરાળની ગુપ્ત ઉષ્મા $540\, cal/g$ છે) ............ $g$ હશે.

કયો અંતઃસ્ત્રાવ સૌપ્રથમ માનવ મૂત્રમાંથી અલગ કરવામાં આવ્યો હતો?

જો $\alpha+\beta=-2$ અને $\alpha^3+\beta^3=-56$ હોય,તો જેનાં બીજ $\alpha$ અને $\beta$ હોય તેવું દ્વિઘાત સમીકરણ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo